સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/બાના સમું —

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;
ફણગો ફૂટે અડકતાં જ
ભીનો — ભીનો પવન હોય;...
બોલાવે ઘેર સાંજે —
બાના સમું સ્વજન હોય.