સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કનુભાઈ જાની/એવું રૂપ લીધું!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          રવીન્દ્રને આરેથી શબ્દ ફૂટયો હતો, તે ઘૂઘવાટ કરતો છેક અહીં પહોંચ્યો : એક વાર તો ખુદ રવીન્દ્રનાથનેય ગુજરાતીમાં લલકારવાનું મન થઈ જાય એવું રૂપ રવીન્દ્ર-ગાને લીધું. [‘મેઘાણી-છબી’ પુસ્તક]