સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/હજુ વરસાદભીની...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

હજુ વરસાદભીની ધરતીની ખુશબૂ ગમે છે,
રહેમત છે ખુદાની: જીવતો છું, તું ગમે છે!
ગમે બુઢ્ઢા સમુદ્રોને જિગર ભરતી અજંપો
શરદની ચાંદની, ને દિલતણું ઝૂરવું ગમે છે!