સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કૃષ્ણલાલ શ્રીધરાણી/સ્વમાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

માન તમારે હાથ ન સોંપ્યું, કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ, શર સૌ પાછાં પામશો…
રેતી કેરા રણ ઉપર ના બાંધ્યા મહેલ સ્વમાનના,
શ્રદ્ધાના અણડગ ખડકો પર પાયા રોપ્યા પ્રાણના!…