સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/કાવ્યપંક્તિ
Jump to navigation
Jump to search
ક્યારેક એક મજાનો વિચાર કે સુંદર કાવ્યપંક્તિ વાંચવા મળે છે અને આખો દિવસ સુધરી જાય છે. એક રશિયન કહેવત છે : “તમારા દેશનું ભાવિ કેવું છે એ જાણવું હોય તો તમારા કુમારોને મુખે કેવી કાવ્ય-પંક્તિઓ રમે છે તે જાણી લો.”