સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/સેવા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સેવ્યને તમારી સેવાની જરૂર ન રહે, એવી સ્થિતિનું નિર્માણ થાય એ જ ખરી સેવા. જેમને આપણી સેવાની જરૂર ન હોય, તેમની સેવા પણ હઠપૂર્વક કરવાની જરૂર નથી.