સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચિનુ મોદી/ઓસની લાગે તરસ...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓસની લાગે તરસ જો મેઘ અનરાધાર હો—
આ નજાકત વાત કેવળ ફૂલને સમજાય છે.