સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચિનુ મોદી/ઠીક છે, ‘ઇર્શાદ’, કે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઠીક છે, ‘ઇર્શાદ’, કે એને નથી તારું સ્મરણ;
કોઈ ઝાકળની નિશાની પુષ્પ પર દેખાય છે?