દરિયા વચ્ચે પહાડ-પહોળું મત્સ્ય થઈને તરતું ધુમ્મસ, પ્રલય પછીના કોઈ મનુનું નાવ થઈને સરતું ધુમ્મસ;... આકાશેથી ઝરમર ઝરમર જળ ઓઢેલું ઝમતું ધુમ્મસ, હળવે હળવે વાયુપગલે મનમાં મારગ કરતું ધુમ્મસ.