સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/માણસ બનવા માટે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આજના આ યંત્રોદ્યોગપ્રધાન યુગમાં માણસને માણસ બનવા માટે, માણસ રાખવા માટે સાહિત્યનો પ્રસાર આવશ્યક છે એમ આપણે માનતા હોઈએ, તો સામાન્ય જનને સાહિત્યાભિમુખ કરવાની ચિંતા આપણામાં હોવી જોઈએ.