સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયરામ રમેશ/એકલા આર્થિક વિકાસથી...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          એકલા આર્થિક વિકાસથી સામાજિક પ્રગતિની ખાતરી મળી જતી નથી. એ જ રીતે, આર્થિક વિકાસના અભાવમાં સામાજિક પ્રગતિ ટકાવી શકાતી નથી.