સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયેન્દ્ર ત્રિવેદી/શું કર્યું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          “તમે જીવનમાં શું કર્યું?” એમ કોઈ પૂછે તો શો જવાબ તમે આપો, એવા પ્રશ્નના ઉત્તરમાં એમણે [ઉમાશંકર જોશીએ] જણાવેલું કે, “મનગમતાં અને જરૂરી કામો કરવામાં જાત ઘસી નાખી.” [‘યુગદ્રષ્ટા ઉમાશંકર’ પુસ્તક: ૨૦૦૪]