સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જુગતરામ દવે/ધૂન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

સાથે રમીએ, સાથે જમીએ,
સાથે કરીએ સારાં કામ;
કામય રહેજો આપણી સાથે,
ઘટ ઘટ વસતા શ્રી ભગવાન.
ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: