સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જેઇમ્સ ફ્લેચર/કવિનું કામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાનું નથી,
પણ તેને ઉદ્ધારને પાત્રા બનાવવાનું છે.