સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જે. એન. ટંડન/આજનો વિદ્યાર્થી૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આજનાવિદ્યાર્થીનામગજઉપરતેપચાવીનશકેએવીવસ્તુઓલાદવામાંઆવેછે. તેથીતેમાત્રાગોખણપટ્ટીકરતોથઈજાયછે, જ્ઞાનનેઆત્મસાત્કરતોજનથી. અભ્યાસનામુદ્દાઓતેનામગજનીઉપરનીસપાટીએથોડોકસમયટકીનેપછીસરકીજાયછે. આવીગોખણપટ્ટીવિદ્યાર્થીનાબૌદ્ધિકવિકાસમાંબિલકુલમદદરૂપબનતીનથી; એબિચારોમાત્રાપુસ્તકિયોકીડોબનીરહેછે. પુસ્તકોનીબહારનીદુનિયાનુંતેનુંજ્ઞાનશૂન્યવત્હોયછે. તેનીપાસેનથીગ્રહણશક્તિ, નથીસમજણકેનથીપોતાનાકહીશકાયતેવાઅભિપ્રાયો. આજનોવિદ્યાર્થીશારીરિકરીતેનબળોછે, બૌદ્ધિકક્ષેત્રોપછાતછેઅનેનૈતિકરીતેનાદારછે. કોઈકાર્યકરવાનેતેકૃતનિશ્ચયીહોતોનથી. દલીલોકરવાનીતેનેઇચ્છાથતીનથી. પુસ્તકોનાંપાનાંએનામનનાંદ્વારબંધકરીદેછે. સત્યસાથેનોકોઈસીધોસંપર્કતેસાધીશકતોનથી. દૂરનીમોટીમોટીવસ્તુઓનીજ્ઞાનપ્રાપ્તિમાંતેએટલોતોરચ્યોપચ્યોરહેછેકેપોતાનીઆસપાસનીનાનીવસ્તુઓમાંએનેરસનથીરહેતો. શિક્ષકઅનેવિદ્યાર્થીવચ્ચેહવેમાત્રાઔપચારિક, આર્થિકઅનેઉપરછલ્લોસંબંધવિકસ્યોછે. આજનોશિક્ષકપગારદારકાર્યકરથીવિશેષકશુંરહ્યોનથી. શિક્ષકઅનેવિદ્યાર્થીવચ્ચેનાવ્યક્તિગતસંબંધનીમીઠાશઊડીગઈછે. પરિણામેગેરશિસ્તઅનેજંગાલિયતભરેલુંવર્તનજ્યાંત્યાંપ્રવર્તેછે. આપણુંશિક્ષણસમયપસારકરવાનુંએકસાધનમાત્રાબનીગયુંછે. જ્ઞાનકરતાંગમ્મતખાતર — એકમજાકખાતરજાણેકેવિદ્યાર્થીઓશાળા-કૉલેજમાંજાયછે. આપણાવર્ગોએસિનેમાહૉલનુંસ્વરૂપધારણકર્યુંછે. શિક્ષકરસિકટુચકાઓકહીનેકેચિત્રાવિચિત્રાટીકાઓકરીનેપ્રેક્ષકગણનેખુશકરવામથતોઅભિનેતાબનીજાયછે. વિજ્ઞાનેશોધેલાંમનોરંજનનાંઅનેકસાધનોનીજેમશિક્ષણપણમનોરંજનનુંજએકસાધનબનીગયુંછે. વિદ્યાર્થીઓનેનતોડહાપણમેળવવાનીધગશછે, નજ્ઞાનનીતરસ. તેમનીએકમાત્રાઇચ્છાછેડિગ્રીકેડિપ્લોમાનુંપ્રમાણપત્રામેળવવાની! એડિગ્રીઓનામમાંપ્રભાવક, પણલાયકાતમાંનિસ્સત્વહોયછે. વીજળીનીબત્તીનીસામાન્યસ્વિચ, ઘડિયાળકેરેડિયોરિપેરકરતાંવિદ્યાર્થીનેનહીંઆવડતુંહોય, પણએમ.એસસી.નીડિગ્રીએધરાવીશકેછે!