ઘોર સાહસ તણા મસ્ત આકર્ષણે લૈ જશે પાંખ તુંને રઝળવા,... તાહરા વેગ-વંટોળલે સિંધુના નીલદૂધલ ઊછળશે તરંગો... પંખી! નિર્ભય, નિરુદ્વેગ જાજે ધસ્યો!