સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ઝંડાવંદન

From Ekatra Foundation
Jump to navigation Jump to search

સપ્તસિંધુની અંજલિ વહેતો સમીરણ તુજને ભેટે,
ખંડખંડની આશિશછોળો ઉદધિતરંગો છાંટે:
ઝંડા! થાકેલા જગનો
દીસે છે તું આશાદીવડો.