સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/નીરધારા રે...

From Ekatra Foundation
Jump to navigation Jump to search

નીરધારા રે હો નીરધારા!
ઘોર વાદળની વીર બાળા!...
દોટ દેજો સાગર પારા!
હો રે મારી નીરધારા!