સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ત્રિભુવન વ્યાસ/ઘોરકરીનેઘૂઘવે

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ઘોરકરીનેઘૂઘવે,
ગરજેસાગરઘેરેરવે!
કિનારાનાખડકોસાથે
ધિંગામસ્તીકરતોકરતો,
ફીણથીફૂંફાડાકરતો,
ઓરોઆવે, આઘોથાય
નેભરતી-ઓટકરતોજાય.
ગાંડોથઈનેરેલેતોતો
આખીદુનિયાજળબંબોળ, જળબંબોળ!