સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ત્રિભુવન વ્યાસ/મહાસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મહાસાગર
હજારોનદીઓજઈરેડે
કાયમતેમાંમીઠાંનીર,
તોયેએનાંસદાયખારાં
પાણીદીસેશાગંભીર!
અપારજળએમાંથીસીંચી
મેઘબધીદુનિયાનેપાય,
તોયછલાછલછલકાતોએ
એવોનેએવોદેખાય!
એનાજેવુંકોઈયનમળે,
મહાસાગરતોમહાસાગર!