સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/એક શરણાઈવાળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એકશરણાઈવાળોસાતવર્ષસુધીશીખી,
રાગરાગણીવગાડવામાંવખણાણોછે;
એકનેજજાચુંએવીટેકછેકરાખી, એક
શેઠનેરિઝાવીમોજલેવાનેમંડાણોછે;
કહેદલપત્તપછીબોલ્યોતેકંજૂસશેઠ,
ગાયકનલાયકતુંફોકટફુલાણોછે;
પોલુંછેતેબોલ્યુંતેમાંકરીતેંશીકારીગરી,
સાંબેલુંબજાવેતોહુંજાણુંકેતુંશાણોછે.