zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/કેડેથી નમેલી ડોશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કેડેથીનમેલીડોશીદેખીનેજુવાનનર,
કહેશુંશોધોછોકશીચીજઅછતીરહી;
કહેડોશીબાળપણુંખબરવિનામેંખોયું,
જુવાનીમાંદીવાનીતારાજેવીગતિરહી;
છવાઈજરાનીછાયા, કાયાનાવિંખાયાબંધ,
ગાયાનગોવિંદરાયા, માયામાંમતિરહી;
ઝૂકીઝૂકીડોકીવાંકીરાખીદલપતરામ,
જોતીહુંફરુંછુંજેજુવાનીક્યાંજતીરહી.