Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/બાથ ભરીને ભેટ્યાં
Language
Watch
View source
બાથ ભરીને ભેટ્યાં થકી કરીએ નહિ વિશ્વાસ;
ફોફળને લૈ બાથમાં સૂડી કરે વિનાશ.