સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/વિવિધ ઋતુઓનું વર્ણન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

શીઆળેશીતળવાવ્હાય, પાનખરેઘઉંપેદાથાય;
પાકેગોળકપાસકઠોળ, તેલધરેચાવેતંબોળ.
ધરેશરીરેડગલીશાલ, ફાટેગરીબતણાપગગાલ;
ઘટેદિવસઘણીમોટીરાત, તનમાંજોરમળેભલીભાત.
ઉનાળેઊંડાંજળજાય, નદીસરોવરજળસુકાય,
પામેવનસ્પતિસૌપાન, કેસુડાંરૂડાંગુણવાન
સારાહોજફુવારાબાગ, પ્યારાચંદનપંખાલાગ;
બોલેકોયલમીઠાબોલ, તાપપડેતેતોવણતોલ.
ચોમાસુંતોખાસુંખૂબ, દિસેદુનિયાડૂબાડૂબ;
મોરઉચારેરાગમલાર, ખેતરવાવેખેતીકાર.
ચંપાચંપેલીજુઈજાય, ફૂલેગુલાબભલાંફુલાય;
છત્રીચોમાસેસુખમાટ, ચાખડીઓહિંચોળાખાટ.