સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દામોદર ખુ. બોટાદકર/જનની2

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મીઠાંમધુનેમીઠામેહુલારેલોલ,
એથીમીઠીતેમોરીમાતરે;
જનનીનીજોડસખી! નહિજડેરેલોલ....
અમીનીભરેલીએનીઆંખડીરેલોલ,
વહાલનાંભરેલાંએનાંવેણરે.—જનનીની. ...
ગંગાનાંનીરતોવધે-ઘટેરેલોલ,
સરખોએપ્રેમનોપ્રવાહરે..—જનનીની.
વરસેઘડીકવ્યોમવાદળીરેલોલ,
માડીનોમેઘબારેમાસરે..—જનનીની.
ચળતીચંદાનીદીસેચાંદનીરેલોલ,
એનોનહિઆથમેઉજાસરે;
જનનીનીજોડસખી! નહિજડેરેલોલ.
અમારીગતિ
‘શું-શાંચારટકા’થીકોઈકવિએજેનીઉપેક્ષાકરી,
જેનાંબાળકકેરુંભ્રષ્ટમુખ, હા! માન્યુંબીજાએવળી :
તેછેમાતગરીબડીઅમતણીસાચી‘ગિરાગુર્જરી’,
કાલીઘેલીપરંતુઆહૃદયનીએએકલીઈશ્વરી…
પ્રેમાનંદ-નૃસિંહ-શામળ-મુખેજેસર્વદાશોભતી,
જેદેવીદલપત્ત-નર્મદઉરેરંગેરહીરાચતી;
સેવીકાન્ત-કલાપીએ, કુસુમનેગોવર્ધનેસ્નેહથી,
આજન્માન્તઅનન્યએજજનનીરે’જોઅમારીગતિ.
[‘કલ્લોલિની’ પુસ્તક :૧૯૧૨]