સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દામોદર ખુ. બોટાદકર/દીકરી વ્યોમની વાદળી રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

દીકરી વ્યોમની વાદળી રે, દેવલોકની દેવી;
જોઈ-ન-જોઈ વહી જતી રે વનપંખણી જેવી.