સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/અગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

શું કામ બાગમાં પછી આવે વસંત પણ,
વેણી અગર અંબોડલે એ બાંધશે નહીં.
છે કોણ? કોના વાસતે ખોલે કોઈ કમાડ,
દિલ પર ટકોરા કોઈ અગર મારશે નહીં.
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]