સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/ઓ અજનબી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એમ લાગે છે મને, ઓ અજનબી—
ગીત, ગઝલો, મારી મ્હેફિલ તું જ છે…
હમસફર તારો બનાવી લે મને,
યા જવું ક્યાં એ બતાવી દે મને.
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]