સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/કહી દે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ગંધની લહેરો સૌ વારતા કહી દે છે,
શહેરમાં થયું છે શું એ હવા કહી દે છે…
હામ હોય તો વાંચો ભીની આંખ અબળાની
ઊજળા જનોની એ સભ્યતા કહી દે છે
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]