zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/ખીલે છે ગુલાબ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કોણ મોહતાજી વસંતોની કરે
તમને સંભારું ને ખીલે છે ગુલાબ!
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]