તડકો તારો પ્યાર : જાણે તડકો તો ફૂલહાર
તડકો પીધો મીઠો લાલમલાલ : હું ગુલમોર…
તડકો ચાલે : જાણે મેળે મહાલે છેલછબીલો.…