સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/હોય છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ભલે ઊતરો, મગર સમજી વિચારીને —
ઝરણમાં હોય છે ક્યારેક દરિયા પણ…
બુઝેલાને બુઝેલા ના ગણો ‘દીપક’,
બુઝેલી આગમાં તો હોય તણખા પણ.
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]