Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દુલા ભાયા ‘કાગ’/ચડી છાતી પરે
Language
Watch
Edit
ચડી છાતી પરે ઘડશે, હથોડા અંગ પર પડશે;
બધું સહીને, ભલા પાણા, પછી ઈશ્વર બની જાજે!