સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દેવજી રા. મોઢા/માઝા મૂકે એને સાગર ન કહેજો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

માઝા મૂકે એને સાગર ન કહેજો,
ના ચંદ્ર—જે લાવે ન ભરતી;
પાતકીને પોતા પર ચાલવા ન દે,
એવી ધરતીને મ કહેજો ધરતી.