સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નર્મદાશંકર દવે (નર્મદ)/વળાયે નહીં પાડ
Jump to navigation
Jump to search
ખરેખાત મા-પુત્રા સંબંધ કેવો,
ખરે જાણવો પૃથિવી ને વૃક્ષ જેવો!
કૃતઘ્ઘ્ની છતાં વહાલ તો આણતાં જી,
વળાયે નહીં પાડ માયાળુ માજી!