સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/કામકરેઈજીતે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કામકરેઈજીતેરે, માલમ!
કામકરેઈજીતે.
આવડોમોટોમલકઆપણો
બદલેબીજીકઈરીતેરે.
ખેતરખેડીનેકરોસીમસોહામણી!
બાંધોરેનદીયુંનાંનીર;
માગેછેદેશઆજમહેનતમજિયારી,
હૈયાનાંમાગેખમીર....
હાલોરેખેતરેનેહાલોરેવાડીએ,
વેળાઅમોલીઆવીતે;
આજેબુલંદસૂરેમાનવીનીમહેનતના
ગાઓજયજયકારપ્રીતે.