Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/નેનથી ગૂંથાય...
Language
Watch
View source
નેનથી ગૂંથાય નેન, હૈયાના રણઝણી રહે તાર;
આગલે ભવે ક્યાંક મળ્યાના ઉર જાગે અણસાર.