સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પન્ના નાયક/તરફડાટ એટલે?
Jump to navigation
Jump to search
તરફડાટએટલે?
તમેકહેશો,
જલબહારઆણેલા
કોઈમીનનેપૂછીજુઓ!
પણઘૂઘવતાઉદધિનાભીતર
જે
કોરુંકોરુંતરફડે,
એનેતમેશુંકહેશો?
[‘પ્રવેશ’ પુસ્તક]