સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પિંગળશી મે. ગઢવી/મોઢે આવે —

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અણધાર્યા આવી પડે ઘટમાં દુખના ઘા —
નાભિથી વેણ નીકળે, મોઢે આવે ‘મા.’