સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/એટલા માટે
Jump to navigation
Jump to search
“ભગવાને સ્ત્રીને રૂપ આપ્યું, પણ બુદ્ધિ ઓછી આપી—એવું કેમ?”
“સ્ત્રીને રૂપ આપ્યું કે જેથી પુરુષ એને પ્રેમ કરે, અને બુદ્ધિ એટલા માટે ઓછી આપી કે જેથી એ પુરુષને પ્રેમ કરે.”