zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘ચંદનનાં ઝાડ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાંચ ચરિત્રાગ્રંથોના અંશોનું સંકલન

સાફલ્યટાણું : લે. ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ (પ્રકાશન : ૧૯૮૩, ૧૯૮૬, પાનાં ૨૮+૩૩૫)

મારી જીવનયાત્રા : લે. બબલભાઈ મહેતા (પ્રકાશન : ૧૯૮૨, ૧૯૮૨, પાનાં ૧૬+૨૩૨)

મારી અભિનવ દીક્ષા : લે. કાશીબહેન મહેતા (પ્રકાશન : ૧૯૮૬, પાનાં ૧૬+૧૨૭)

મૂળ સોતાં ઊખડેલાં : લે. કમળાબહેન પટેલ (પ્રકાશન : ૧૯૭૭, ૧૯૮૫, પાનાં ૨૮+૨૫૯)

સત્યકથા (ભાગ ૨) : લે. મુકુન્દરાય પારાશર્ય (પ્રકાશન : ૧૯૮૪, પાનાં ૧૯૪)