સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રિયકાન્ત મણિયાર/દીવડાની જ્યોત...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

દીવડાની જ્યોત થકી આંજી લીધી આંખડી,
કાજળનું શું રે હવે કામ?