સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રીતમ/અગ્નિને ઉધેઈ...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અગ્નિને ઉધેઈ ન લાગે, મહામણિને મેલ જોને;
અપાર સિંધુ મહાજળ ઊડાં, મર્મીને મન સહેલ જોને.