zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રીતમ/હરિનોમારગછે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

હરિનોમારગછેશૂરાનો, નહિકાયરનુંકામજોને;
પરથમપહેલુંમસ્તકમૂકી, વળતીલેવુંનામજોને.
સુતવિતદારાશીશસમર્પે, તેપામેરસપીવાજોને;
સંધુિમધ્યેમોતીલેવામાંહીપડ્યામરજીવાજોને!