સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિશંકર ર. ભટ્ટ, ‘કાન્ત’/જલધિજલદલ...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિકૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!