સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનહર તળપદા/એકલદોકલ કેડીએ...
Jump to navigation
Jump to search
એકલદોકલ કેડીએ કો તડકાઓના ધણની
સાથે ઝાંઝરમાં રણઝણતું રાજસ્થાન,
ખંડિયેરનું ભૂત બનીને કોતરમાંનાં ખાંડાંમાં ખણખણતું રાજસ્થાન.
એકલદોકલ કેડીએ કો તડકાઓના ધણની
સાથે ઝાંઝરમાં રણઝણતું રાજસ્થાન,
ખંડિયેરનું ભૂત બનીને કોતરમાંનાં ખાંડાંમાં ખણખણતું રાજસ્થાન.