સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/વજુભાઈદધીચિનીપરંપરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          વજુભાઈદધીચિનીપરંપરાનોમાણસહતો. સૌરાષ્ટ્રમાટેએણેહાડઓગાળીનાખ્યાંછે. અમારીપેઢીમાંકોઈમાંઅજાતશત્રુતાહોયતોએકમાત્રવજુભાઈમાંમેંજોઈછે. સાચીવાતકહેવાનીતેમનીરીતસૂર્યનાંપ્રખરકિરણોજેવીનહીંપણચંદ્રનાંકિરણજેવીશીતળહતી. તેજખરું, પણતપાવેતેવુંનહીં. વજુભાઈલોકસેવકજનહીં, શ્રેયાર્થીમાણસહતા. આસંસારમાંરહીનેપણમોક્ષમેળવીશકાયએતેમણેસાબિતકર્યુંછે.