સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/માઓ ત્સે-તુંગ/ક્રાંતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ક્રાંતિ એ કોઈ મહેફિલ નથી, એ કોઈ કલાકૃતિ નથી. ક્રાંતિને હળવે હાથે, મુલાયમપણે, કાળજીપૂર્વક, સન્માનપૂર્વક, ગણતરીપૂર્વક અમલમાં મૂકી શકાતી નથી.