સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/કહો, મનડાં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કહો, મનડાં કેમ વારીએ, ઓધવજી!
કહો, મનડાં કેમ વારીએ?
કૂપ જો હોય, તો ગાળીએ નીર કૂપનાં,
સાગરને કઈ પેર ગાળીએ?