સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/ક્હાન રાખે તેમ રહીએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ક્હાનરાખેતેમરહીએઓધવજી, ક્હાનરાખેતેમરહીએ;
કોઈદિનપે’રણહીરનેચીર, કોઈદિનસાદાંરહીએ.
કોઈદિનભોજનશીરોનેપૂરી, કોઈદિનભૂખ્યાંરહીએ;
કોઈદિનરહેવાનેબાગબગીચા, કોઈદિનજંગલરહીએ.
કોઈદિનસૂવાનેગાદીનેતકિયા, કોઈદિનભોંયસૂઈરહીએ.
મીરાંકેપ્રભુગિરિધરનાગર, સુખદુઃખસૌસહીરહીએ.